અરવલ્લી જિલ્લામાં શનિવારે રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં ધીમી ધારે વરસાદ થયા બાદ ભિલોડા પંથકમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો અને એ