કચ્છના અબડાસામાં ભારે વરસાદથી ડાયવર્ઝન ધોવાઈ ગયો હતો. ડાયવર્ઝન ધોવાઈ જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. મંજલ, રાયધણજર ગામ વચ્ચેનો રસ્તો બંધ થયો છે. અબડા