અમદાવાદમાં રાત્રિથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અહીં રોડ-રસ્તા પર નદીઓ જેવું વહેણ દેખાઇ રહ્યુ છે. વાહન ચાલકો પરેશાન થયા છે. તંત્રની બેદરકારી સામે આવી