ગુજરાતમાં આજે સવારથી જ મેઘરાજાએ જબરદસ્ત બેટિંગ શરૂ કરી દીધી છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત અને બારડોલીમાં ભારેથી અતિભારે વરસાદ થવાના કારણે અનેક ઠેક