આજે સવારથી જ સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. બીજી તરફ ઉપરવાસમાં થયેલા