બનાસકાંઠાના ધાનેરામાં નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ધાનેરાની રેલ નદીમાં પાણીનો સતત વધારો જોવા મળી રહ્યો છે. નદી બે કાંઠે થતા સ્થાનિકોની ચિંતામાં વધારો થયો