દ્વારકામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ભારે વરસાદે તબાહી મચાવતા દ્વારકાના દરિયામાં 20 થી 25 ફૂટ ઊંચા મોજાં ઊછળ્યા. કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ