ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. દ્વારકાના જામકલ્યાણપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે