જામનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે જામનગર પંથકમાં દર્શન કરવા માટે જઈ રહેલો પરિવાર પાણીના પ્રવાહમાં તણાયો છે, આ સાથે જ તેમની કાર પણ પાણીમાં તણાઈ છે