અરવલ્લીમાં ભારે વરસાદ પડ્યો છે. મોડાસાના મોતીપુરામાં આભ ફાટ્યું છે. 2 કલાકમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદના કારણે 40