મોરબીમાં પાણી ભરેલા ખાડામાં મહિલા પડી છે, વાહન લઈને મહિલા જઈ રહી હતી તે દરમિયાન ખાડામાં વાહન ફસાયું અને મહિલા નીચે પડી હતી, સમગ્ર ઘટનાને લઈ વીડિયો વાયરલ