રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે અને તેને લઈ રાજ્યના જળાશયોમાં પાણીની પણ પુષ્કળ આવક થઈ છે. પાનમ ડેમના ઉપરવાસમાંથી પાણીની હાલ આવક હોવાથી તબક્કા વાર જળાશયમાંથી પાણી છોડવામાં આવે તેવી શક્યતાઓ છે. જળાશયમાં બે વધુ સુધી ચાલી શકે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ડેમની જળ સપાટી 125.25 મીટર પહોંચી છે.


[[$googlead]]

પાનમ ડેમમાં પાણીની સતત આવક

પાનમ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની સતત આવક નોંધાઈ રહી છે. ડેમની જળ સપાટી 125.25 મીટર પહોંચી છે. પાનમ જળાશયનું રુલ લેવલ 125.34 હોવાથી રૂલ લેવલ જાળવી રાખવા જળાશયમાંથી પાણી છોડવામાં આવી શકે તેવી શક્યતાઓ છે. પાનમ ડેમ હાલમાં 76.22 ટકા પાણીનો જથ્થો. જળાશયમાં બે વધુ સુધી ચાલી શકે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

[[$alsoread]]

જળાશયોમાં પાણીની પણ પુષ્કળ આવક 

પંચમહાલ જિલ્લામાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા છે અને તેને પગલે પાનમ ડેમમાં સતત પાણીની આવક ચાલું રહી છે. પાનમ જળાશયનું રુલ લેવલ 125.34 હોવાથી રૂલ લેવલ જાળવી રાખવા જળાશયમાંથી પાણી છોડવામાં આવી શકે તેવી શક્યતાઓ છે. પાનમ ડેમ હાલમાં 76.22 ટકા પાણીનો જથ્થો.


  • Follow us on: