રાજ્યમાં આજે ફરી એક વખત મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ઓળક ગામ ખાતે ભારે વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય