તાલાલા ગીર પંથકમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, ગીર જંગલમાંથી આવતી હીરણ નદી બે કાંઠે વહી રહી છે અને તલાલામાં 2 કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબકયો છે, બપોર સુધ