વડોદરા અને આસપાસના ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે. વડોદરાના ડભોઈમાં ઓરસંગ, હેરણ નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે. ડભોઇ તાલુકાના બે ગામો સં