ઝઘડિયા તાલુકાના અનેક રસ્તાઓ પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયા છે. અંકલેશ્વરથી ઉમલ્લા સુધીના સ્ટેચ્યુ ઓફ યુનિટીના રસ્તાઓ ઉપર ઠેર ઠેર મસમોટા ખાડાઓ જોવા મળી રહ્યા