ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થયાં છે. જેમાં જીતપુર ગ્રુપ ચૂંટણીમાં સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમારનો પરાજય થયો છે