ગુજરાતમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. આ દરમિયાન ભરૂચના વાગરામાં કોંગ્રેસના કાર્યાલયમાંથી ઉમેદવારના ફોર્મની ચોરી થઈ હતી.