ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનો જંગ જામ્યો છે. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ઉમેદવારોનો ઘસારો જોવા મળ્યો હતો. બીજી તરફ સમરસ થનારી ગ્રામ પંચાયતો