પાટણના સાંતલપુરમાં દાગીના ધોવાના બહાને ઠગાઈ કરતો શખ્સ લોકોના હાથે ઝડપાયો છે. ચાંદીના દાગીના ધોઈને ઉજળા કરી આપવાના બહાને ગ્રામ્ય વિસ્તારમાં લોકોને છેતરવા