અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની ભવ્ય ઉજવણી થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કર્યા બાદ રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યુ