અમદાવાદની રથયાત્રામાં ગજરાજ વિફર્યા બાદ જગન્નાથ મંદિરના હાથીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા પશુપાલન વિભાગની ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે.હ