અમદાવાદમાં 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સરસપુરની પોળમાં ભવ્ય રસોડા શરૂ થયા છે. સંતો, મહંતો અને ભક્તો માટે ભંડારાનું આયોજન કરવામાં આવી