અમદાવાદમાં જગન્નાથજીની 148મી રથયાત્રાની રંગેચંગે ઉજવણી થઈ. રથયાત્રામાં ગજરાજ બેકાબૂ થતા નાસભાગ મચી હતી. સદનસીબે આ બનાવમાં વધુ કોઈ ગંભીર ઘટનાના સમાચાર સા