ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી તારીખ 15 જૂન 2025ના રોજ સવારે 9.30થી 12.30 કલાક સુધી લોકરક્ષક કેડર- LRDની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.