સુરતના મજુરા વિધાનસભા ખાતે આયોજિત વન નેશન વન ઈલેકશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો. વલસાડના સાંસદ ધવલ પટેલ નાગરિક સંમેલનમાં હાજર રહ્યા હતા. મજુરા વિધાનસભાના નાગરિકો સાથે વન નેશન વન ઈલેક્શન મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. હર્ષ સંઘવી દ્રારા લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાસંદ ધવલ પટેલની સતત સક્રિયતા અને સેવા, વિકાસની કામગીરીની ભરપૂર પ્રશંસા કરી છે.
વન નેશન વન ઈલેકશન કાર્યક્રમ
વન નેશન વન ઇલેક્શનને લઈ ચર્ચાનું આયોજન કરાયું હતું. તેમાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે 100 ટકા લોકોએ વન નેશન, વન ઇલેક્શનને આવકાર્યુ છે. મજુરા વિધાનસભાના નાગરિકો સાથે વન નેશન વન ઈલેક્શન મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. વલસાડના સાંસદ ધવલ પટેલ નાગરિક સંમેલનમાં હાજર રહ્યા હતા.
વલસાડના સાંસદ ધવલ પટેલ નાગરિક સંમેલનમાં હાજર રહ્યા
મજુરા વિધાનસભા ખાતે આયોજિત વન નેશન વન ઈલેકશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હર્ષ સંઘવીએ જણાવ્યું કે 100 ટકા લોકોએ વન નેશન, વન ઇલેક્શનને આવકાર્યુ છે. સાંસદ ધવલ પટેલની સતત સક્રિયતા અને સેવા, વિકાસની કામગીરીની હર્ષ સંઘવીએ ભરપૂર પ્રશંસા કરી છે.









