રાજસ્થાનના ડુંગરપુરની હોટલમાં ઝગડો થતા પોલીસ પહોંચી હતી. જ્યાં 12 જેટલા હુમલા ખોરે પોલીસ વાન પર પથ્થર મારો કરી જીવલેણ હુમલો કર્યો હતો. રાજસ્થાન પોલીસ પર પથ્થરમારો કરનાર આરોપી ઝડપાયો છે. સુરત પોલીસે આરોપી જીગર મીણાને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા આરોપી સામે 5 હજારનું ઇનામ હતું. 12 હુમલાખોરોએ પોલીસવાન પર પથ્થરમારો કર્યો હતો.


પોલીસ વાન પર પથ્થર મારો કરી જીવલેણ હુમલો કર્યો

રાજસ્થાનના ડુંગરપુરની હોટલમાં ઝગડો થતા પોલીસ પહોંચી હતી. પોલીસ કેટલાક લોકો દ્વારા હુમલો કર્યાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં 12 લોકોએ પોલીસ વાન પર જુવલેણ હુમલો કર્યો હતો. રાજસ્થાન પોલીસ પર પથ્થરમારો કરનાર આરોપી ઝડપાયો છે. સુરત પોલીસે આરોપી જીગર મીણાને ઝડપી પાડ્યો છે.

આરોપી સામે 5 હજારનું ઇનામ હતું

સુરત પોલીસે આરોપી જીગર મીણાને ઝડપી પાડ્યો છે. આ આરોપી પર આરોપી સામે 5 હજારનું ઇનામ હતું. ઉધના પોલીસે બાતમીના આધારે ઉધના ત્રણ રસ્તા પરથી આરોપી જીગર મીણાને ઝડપી લીધો છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: