અમદાવાદમાં મણિનગર વિસ્તારની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા થઈ. સેવન્થ ડે સ્કૂલની ઘટનાના સુરતમાં પડઘા પડ્યા. સુરત DEO એક્શનમાં આવ્યું. વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે જરૂરી પગલા લેવા પડશે જેને લઈને DEOએ શિસ્ત સમિતિની રચના કરવાનો શાળાઓને આદેશ આપ્યો છે. DEO કચેરીથી શહેર-જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ સ્કૂલોને વિદ્યાર્થીઓની સલામતી-સુરક્ષા અંગે સમિતિ રચવા આદેશ કરાયો છે.
વિદ્યાર્થીની હત્યાને પગલે વિરોધ પ્રદર્શન













