સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદનું જોર ઘટયુ હોય તેમ શનિવારે દિવસ દરમીયાન 4 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ લીંબડી તાલુકામાં 22 મિમી વરસાદ વરસ્યો