દસાડાના મીઠાઘોડામાં રહેતો યુવાન ગામની એક પરીણીતાને તેના પીયરથી ભગાડીને મે માસમાં લઈ ગયો હતો. આ બનાવનો ખાર રાખીને પરિણીતાના પરીવારજનો યુવાનના ઘરે ધસી ગયા