જિલ્લા એલસીબી ટીમને લીંબડીથી જામનગર તરફ જતી લકઝરી બસમાં દારૂ હોવાની બાતમી મળતા વઢવાણના બલદાણા પાસે વોચ રખાઈ હતી. જેમાં બસની 2 સીટ વચ્ચે ચોરખાનુ બનાવી ગો