લખતરના આદલસર ગામની પરિણીતાને સાસરીયાઓ મેણાટોણા મારી ત્રાસ આપતા હતા. એથી હાલમાં પિતૃગૃહે રહેલી પરિણીતાએ પતિ, સાસુ-સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.ધ્રાં