સુરેન્દ્રનગર જિલ્લામાં રવીવારે બપોર બાદ મેઘરાજાની પધરામણી થઈ છે. જેમાં સુરેન્દ્રનગર-વઢવાણ ઉપરાંત 6 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ લીં