થાનમાં રહેતા પરીવારની સગીર દિકરીને ટેટુ બનાવતા શખ્સ સાથે આંખ મળી ગઈ હતી. ત્યારે દુકાને કોઈ ગ્રાહક ન હોય તેવા સમયે આ શખ્સ સગીરાને બોલાવી લગ્નની લાલચ આપી