હોવાની જાણ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડ મળતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી ચાલુ કરી હતી.
પહેલા બન્ને યુવાનોને અને પછી કારને પાણીમાંથી સહી સલામત બહાર નીકાળેલ અને બન્ને યુવાનો તેમના સગા સબંધીઓને રાજસ્થાનના ભલગાવ મળી પરત ફ્રી રહેલ હતા તેઓ બનાસકાંઠાના દાંતા તાલુકાના હોવાનું જાણવા મળ્યું હતું બીજી તરફ્ થરાદ વાવ હાઇવે રોડ ગોકુલગામ થાનાજી માંનાજી રાજપુતના ખેતરના સેઢામાં આવેલ કૂવામાં પડી ગયેલ ગાયની વાછરડી પડી ગયેલ તેને પણ નગરપાલિકા ફાયર બ્રિગેડે ભારે જહેમત સ્થાનિક થરાદ લોકોની મદદથી ગાયની વાછરડીને કૂવામાંથી સહી સલામત જીવિત બહાર નીકાળી ખુલ્લા વિસ્તારમાં છોડી મુકવામાં આવેલ.










