વડોદરા મનપા વિશ્વામિત્રી નદીના બ્રિજ પાસે ગેબીયન વોલ બનાવશે.જેથી પૂરના પાણી શહેરમાં પ્રવેશી શકે નહીં. વિશ્વામિત્રી નદી પર ના 12 બ્રિજની આસપાસ ગેબીયન વોલ