નર્મદા જિલ્લાના રાજપીપળા દેડિયાપાડા જવાના મુખ્ય માર્ગ પર યાલ ગામ પાસે આવેલ નાનો પુલ ફરી એક વખત તૂટી જતાં રોજના 2 થી 3 હજાર વાહનચાલકોને 30 કિ.મીનો ફેરો