સરદાર એસ્ટેટ પાસે પાલિકાએ ખોદેલા ખાડામાં રિક્ષા પલ્ટી જતા યુવાનનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ અધિકારીઓના પેટનું પાણી હાલતા ખાડો ગણતરીના સમયમાં જ પૂરી દ