વલસાડના કપરાડામાં ફૂડ પોઇઝનિંગની ઘટના પ્રકાશમાં આવી છે. કેળઘા ગામે 7 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ હતી. જે બાદ તેમને સારવાર માટે નજીકના હૉસ્પિટલમાં ખસેડવ