• 2 સિક્યુરિટી ગાર્ડ અને 2 ટિકિટ આપનાર વ્યક્તિ સામે આરોપ
  • વકીલોએ આરોપી સામે કેસ નહીં લડવાનો નિર્ણય કર્યો
  • આરોપીઓને આજે મોરબી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા

મોરબીમાં ઝૂલતો પુલ તૂટતાં હોનારત સર્જાઈ હતી. જેમાં 500 લોકો પાણીમાં ડૂબ્યા હતા જેમાં 135 લોકોના મોત થયા હતા. પુલ પર એન્ટ્રી માટે 2 સિક્યુરિટી ગાર્ડ અને 2 ટિકિટ આપનાર જવાબદાર વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે. જેમની ધરપકડ કરીને આજે મોરબી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મોરબી કોર્ટના વકીલોએ આરોપીઓની તરફેણમાં કોઈ કેસ નહીં લડવા નિર્ણય કર્યો છે.


  • Follow us on: