મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓમાં કપાસ, દિવેલા અને રાયડા જેવા રોકડીયા પાકોનું મબલખ વાવેતર થયું છે. હાલમાં તૈયાર પાક રાયડાની કાપણીની મોસમ જામી છે.