અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનું એક હથ્થુ શાસન ચાલી રહ્યું હોય તેવું સ્પષ્ટ થઇ રહ્યું છે. મ્યુનિ. ભાજપના શાસકો દ્વારા કોંગ્રેસના કોર્પોરેટરોને સ્ટેન્ડિગ કમિટી સહિત વિવિધ કમિટીઓમાં સ્થાન આપવામાં આવ્યું નથી. એટલું જ નહીં પણ જનમાર્ગ લિમિટેડ (BRTS) બોર્ડમાંથી પણ વિપક્ષી...