સુરેન્દ્રનગરના ચંદ્રનગરમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદીરના પાટોત્સવનું આયોજન કરાયુ હતુ. જેમાં મુકુંદભાઈ દવે, ધર્મેન્દ્રસીંહ વાઘેલા, બી.સી.જાની સહિતનાઓ દ્વારા આંગણવાડીના ભુલકાઓને ભોજન કરાવ્યુ હતુ. જયારે રાત્રે સુંદરકાંડના પાઠ યોજાયા હતા. જેમાં સીંદુરીયા હનુમાનજી સત્સંગ મંડળના હરીસીંહ વાઘેલા સહિતનાઓએ સંગીતમય શૈલીમાં સુંદરકાંડના પાઠ રજૂ કર્યા હતા.

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ









