પેટ્રોલ - ડીઝલમાં કેન્દ્ર સરકારે આપી મોટી રાહત


[[$googlead]]

સેન્ટ્રલ એકસાઈઝ ડ્યુટીમાં કરાયો ઘટાડો

પેટ્રોલ રૂ.9.5 સસ્તુ, ડીઝલ રૂ.7 સસ્તું

[[$alsoread]]

રાંધણગેસ પર રૂ.200ની સબસિડી

અમદાવાદમાં પેટ્રોલની કિંમત 96 રૂપિયા થશે


  • Follow us on: