ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સરદાર સરોવર ડેમ અને જંગલ સફારી પાર્કની મુલાકાત લીધી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ મુલાકાતમાં જોડાયા હતા.
સંઘર્ષભરી ગાથા અને વિપુલ જળરાશિના સંગ્રહ












