રાજકોટમાં ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિકસ ઉપર રિલિઝ થનારી ફિલ્મ 'મહારાજ'નો વિરોધ શહેરના સનાતનીઓ દ્વારા કરવામાં આવ્યો છે. ફિલ્મમાં ભગવાન શ્રીકૃષ્ણને નીચા બતાડવાની કોશિશ કરાઈ છે. સમગ્ર ભારત સહિત વિશ્વમાં સનાતની વૈષ્ણવો દ્વારા ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.


[[$googlead]]

ઓટીટી પ્લેટફોર્મ સરકારના અંકુશ હેઠળ આવે તેવી માગણી

સનાતનીઓ દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે અને મહારાજ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે અને ઓટીટી પ્લેટફોર્મ સરકારના અંકુશ હેઠળ આવે તેવી પણ માગણી કરવામાં આવી છે.

[[$alsoread]]


  • Follow us on: