- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજકોટમાં કર્યું રોકાણ
- અગ્નિકાંડ મુદ્દે ચાલી રહેલી તપાસ અંગે મેળવી માહિતી
- રાજકોટ CP, કલેક્ટર, મ્યુનિ.કમિશનર સાથે કરી ચર્ચા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. અમિત શાહ રાજકોટ પહોંચ્યા હતા. ત્યારે અમિત શાહ 40 મિનિટનું રોકાણ કર્યું હતું અને હિરાસર એરપોર્ટ ખાતે TRP ગેમઝોન અગ્નિકાંડની તપાસ અંગે તમામ માહિતી મેળવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, કલેક્ટર પ્રભવ જોશી, મ્યુ. કમિશનર ડી.પી. દેસાઈ સાથે વાતચીત કરી હતી.
અગ્નિકાંડ મુદ્દે ચાલી રહેલી તપાસ અંગે મેળવી માહિતી










