રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરેણી ગુરુકુળના ખજાનચી હરીચરણ સ્વામીનો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો વીડિયો વાયરલ થયો છે. હરીચરણ સ્વામીનું યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા વીડિયોમાં દેખાઇ રહ્યું છે. ફરેણી ધામના આગેવાને વીડિયો 9 મહિના જૂનો હોવાનું કહ્યુ્ં છે, જોકે વીડિયો વાયરલ થતા સ્વામીની હકાલપટ્ટી કરાઇ છે.


[[$googlead]]

રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરેણી ગુરુકુળના ખજાનચીનો વીડિયો વાયરલ થયો છે. હરીચરણ સ્વામી ભગવધારી યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. સ્વામી હરીચરણે ફરેણી ગુરુકુળનું નામ અભડાવ્યું એવું કહીએ તો પણ ખોટું નથી. સ્વામીનો વીડિયો વાયરલ થયા બાદ સંપ્રદાય થયો ફરી કલંકિત થયો છે. સંદેશ ન્યૂઝ વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતું.

હરીચરણ સ્વામીનું યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય 

[[$alsoread]]

ફરેણી ગુરુકુળના ખજાનચીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં સ્વામી ભગવધારી યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એકવાર બદનામ થયો છે. સ્વામી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા લાઈવ વીડિયો વાયરલ થયા છે. વીડિયોમાં હરીચરણ સ્વામીનું મોઢું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. સ્વામી હરીચરણે ફરેણી ગુરુકુનું નામ અભડાવ્યું છે.

સ્વામી હરીચરણે ફરેણી ગુરુકુળનું નામ અભડાવ્યું !

રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરેણી ગુરુકુળના ખજાનચી હરીચરણ સ્વામીનો વીડીયો વાયરલ થયો છે. વીડિયોમાં હરીચરણ સ્વામીનું મોઢું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હરીચરણ સ્વામી ભગવધારી યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. સ્વામી હરીચરણે ફરેણી ગુરુકુળનું નામ અભડાવ્યું છે. આ ઘટનાને લઇ સ્થાનિકો દ્વારા સવાલો ઉઠી રહ્યા છે. આવા સ્વામીઓ સંપ્રદાયને કલંકિત કરી રહ્યા છે. સ્વામિ.સંપ્રદાયના વિવિધ ફિરકાઓમાં જ શા માટે આવી ઘટનાઓ બને છે? ફરેણી ધામના આગેવાન મયુર સિગાળા કહ્યું આ વીડિઓ આઠ નવ પહેલાનો છે. સ્વામી વિરુદ્ધ વીડિયો વાયરલ થતા હકાલપટી કરવામાં આવી છે. વીડિયો ક્યાંનો છે ખબર નથી મંદિરનો નથી હાલ સ્વામી ક્યાં છે ખબર નથી.


  • Follow us on: