• વલસાડમાં અમદાવાદ-મુંબઈ ટ્રેક પર ભારે ટ્રાફિક જામ
  • મહારાષ્ટ્ર સરકારને ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી હતી
  • PMના મહારાષ્ટ્ર પ્રવાસને લઈ એડવાઈઝરી જાહેર કરી

વલસાડમાં અમદાવાદ-મુંબઈ ટ્રેક પર ભારે ટ્રાફિક જામ થયો છે. જેમાં મહારાષ્ટ્ર સરકારને ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી હતી. તેમાં PM Modiના મહારાષ્ટ્ર પ્રવાસને લઈ એડવાઈઝરી જાહેર કરી હતી. ગુજરાતમાંથી મહારાષ્ટ્ર તરફ આવતા ભારે વાહનોને પ્રવેશબંધી છે. જેમાં ગુજરાતમાંથી મહારાષ્ટ્ર તરફ આવતા ભારે વાહનોને પ્રવેશબંધી છે.

બે દિવસ માટે ભારે વાહનોને પ્રવેશબંધીની એડવાઈઝરી

[[$googlead]]

બે દિવસ માટે ભારે વાહનોને પ્રવેશબંધીની એડવાઈઝરી છે. મહારાષ્ટ્ર જતા વાહનો હાઈવે પર ટ્રાફિક જામમાં ફસાયા છે. અનેક વાહનો હાઈવે પર ટ્રાફિક જામમાં ફસાયા છે. 10થી 12 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં વડાપ્રધાનના પ્રવાસને લઈ મહારાષ્ટ્ર સરકારે ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી હતી. બે દિવસ માટે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર તરફ આવતા ભારે વાહનોને પ્રવેશ બંધી કરી હતી. જેને લઈને આજરોજ અમદાવાદથી મહારાષ્ટ્ર જતા ભારે વાહનો હાઇવે ઉપર ટ્રાફિક જામમાં ફસાયા હતા.

[[$alsoread]]

10થી 12 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ

ભારે વાહનોને ટ્રાફિકને લઈને વલસાડ જિલ્લાના અમદાવાદ મુંબઈ ટ્રેક ઉપર ભારે ટ્રાફિક જામ થયો છે. જેને લઈને મહારાષ્ટ્ર જતાં નાના વાહનો તેમજ પેસેન્જર બસો પણ અટવાઇ છે. તેમાં મોટી માત્રામાં મુસાફરો અટવાયા છે. 10થી 12 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ નેશનલ હાઇવે 48 પર સર્જાયો છે.


  • Follow us on: