રૂપાલી ગાંગુલી એક ભારતીય અભિનેત્રી છે જે હિન્દી ટેલિવિઝનમાં તેની ભૂમિકાઓ માટે જાણીતી છે, ખાસ કરીને સારાભાઈ વર્સિસ સારાભાઈમાં મોનિષા સારાભાઈ અને "અનુપમા" માં અનુપમા જોશીની ભૂમિકા ભજવવા માટે. તેણે નાની ઉંમરે બંગાળી ફિલ્મોમાં અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. અને અત્યારે ટેલિવિઝનનું જાણીતું નામ થઈ ગયું છે. રૂપાલી ગાંગુલીએ એક સુંદર લાલ ડ્રેસમાં ફોટોશૂટ કરાયું છે અને તેની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. તેમાં લોકો ખૂબ લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે.
[[$ad]]
[[$googlead]]






